Rashifal 25 November 2025: મંગળવારનો દિવસ ગ્રહોના સેનાપતિ મંગળ ઉપરાંત હનુમાનજીને સમર્પિત છે. આજે 25 નવેમ્બરના રોજ ચંદ્રનો સંચાર મકર રાશિમાં રહેવાથી ગુરૂ અને ચંદ્ર વચ્ચે સમસપ્તક યોગ બનશે. આજે મંગળ ગ્રહ સ્વરાશિમાં રહેવાથી રૂચક રાજયોગ બનાવશે, ઉપરાંત ગજકેસરી યોગ પણ પ્રભાવી રહેશે.
વૈદિક પંચાંગ અનુસાર, માગશર સુદ પાંચમની તિથિ પર વિવાહ પંચમીનો શુભ સંયોગ છે, જેથી આજના દિવસે ભગવાન શ્રીરામના આશીર્વાદથી તુલા, મકર રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે મંગળવારનો દિવસ કેવો રહેશે.