એલજીબીટીનું પ્રતિનિધિત્વ કરતા છ પટ્ટા નો મેઘધનુષ ધ્વજ
LGBT અથવાGLBTલેસ્બિયન,ગે, બાઇસેક્સ્યુઅલ (દ્વિલિંગી) અનેટ્રાન્સજેન્ડર (ત્રીજું લિંગ) માટે વપરાતો શબ્દસમૂહ છે. આ શબ્દ ને 1990 માં LGB શબ્દ પછી સ્વીકારવામાં આવ્યો હતો, જે 1980 થી મધ્યના અંતમાં LGBT સમુદાયના સંદર્ભમાંગે શબ્દને બદલવા માટે ઉપયોગમાં લેવાયો હતો.[૧] કાર્યકરો માનતા હતા કે ગે સમુદાય શબ્દ બધા વ્યકિત ને યોગ્ય રીતે રજૂ કરતો નથી.
LGBT શબ્દ ની શરૂઆત ખાસ કરીને લૈંગિક વિવિધતા અને યૌન અભિમુખીકરણ ને દર્શાવવા માટે કરવા માં આવ્યો હતો. કોઈ પણ વ્યક્તિ કે જે વિજાતીય યૌન અભિમૂખી નથી કે એકલિંગી નથી તેનો સમાવેશ આ સમુદાય માં હવે થાય છે, એટલે કે તે માત્ર લેસ્બિયન, ગે, બાઇસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર પૂરતો જ મર્યાદિત નથી.[૨]