Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

શનિ (ગ્રહ)

વિકિપીડિયામાંથી
જુલાઇ ૨૦૦૮માં કાસિની યાને લીધેલી છબીઓને ભેગી કરીને બનાવેલ શનિનું સાચા રંગો વાળું ચિત્ર.

શનિ (પ્રતીક:♄) સૌરમંડળનો સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે.

તેગુરુ પછી બીજો સૌથી મોટો ગ્રહ છે. વિષુવવૃત ઉપર તેનો વ્યાસ પૃથ્વી કરતા ૯ ગણો મોટો છે.[] પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂરૂ કરતાં તેને ૧૦ કલાક અને ૪૭ મિનિટનો સમય થાય છે.

ગ્રહની સૌથી પ્રખ્યાત ઓળખ તેના વલયો છે, જે મોટાભાગે બરફના કણોથી બનેલા છે. ઓછામાં ઓછા ૮૨ ચંદ્ર શનિની ભ્રમણકક્ષા માટે જાણીતા છે[], જેમાંથી ૫૩ ને સત્તાવાર નામ આપવામાં આવ્યા છે; શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઇટન છે. જેનો વાતાવરણ નોંધપાત્ર છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Brainerd, Jerome James (24 November 2004)."Characteristics of Saturn". The Astrophysics Spectator.મૂળ માંથી 1 October 2011 પર સંગ્રહિત. મેળવેલ5 July 2010.{{cite web}}:Check date values in:|access-date=,|date=, and|archive-date= (મદદ)
  2. Rincon, Paul (7 October 2019)."Saturn overtakes Jupiter as planet with most moons".BBC News. મેળવેલ11 October 2019.{{cite web}}:Check date values in:|access-date= and|date= (મદદ)
વિકિમીડિયા કોમન્સ પરશનિ સંબંધિત માધ્યમો છે.
ગ્રહો


Stub iconઆ વિજ્ઞાન લેખસ્ટબ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=શનિ_(ગ્રહ)&oldid=861504" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp