Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

વિકિકોશ

વિકિપીડિયામાંથી
ગુજરાતી વિકિકોશનો જૂનોલોગો

વિક્શનરીવિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિક્શનરીનું સંચાલન વિકિમીડિયા પ્રતિષ્ઠાન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે. વિક્શનરી પર એક ભાષાના શબ્દોના અન્ય ભાષાઓમાં અર્થ અને તે ભાષાના શબ્દનો સંગ્રહ કરવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં અલાયદી વિક્શનરીની શરૂઆત૨૮મી નવેમ્બર ૨૦૦૪ના રોજ થઈ હતી. ૨૦૧૬માં ગુજરાતી વિક્શનરીનું નામ વિકિકોશ કરવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
Stub iconઆ નાનો લેખ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=વિકિકોશ&oldid=721295" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણી:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp