રશિયા (રશિયન:Росси́йская Федера́ция / Rossijskaja Federatsija)યુરેશીયા મહાખંડમાં સ્થિત એક દેશ છે. એની રાજધાનીમોસ્કો છે. આની મુખ્ય અને રાજભાષારશિયન છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ રશિયા દુનિયાનો સૌથી વિશાળ દેશ છે. પહેલાં આ સોવિએટ યુનિયનનો સૌથી મોટો ઘટક હતો.
રશિયન સામ્રાજ્યના દિવસોથી રશિયાએ વિશ્વમાં પોતાનું સ્થાન એક પ્રમુખ શક્તિના રૂપમાં કર્યું હતું.પ્રથમ વિશ્વયુદ્ધ પછી સોવિયેટ સંઘ વિશ્વનો સૌથી મોટોસામ્યવાદી દેશ બન્યો. અહીંના લેખકોએ સામ્યવાદી વિચારધારાને વિશ્વભરમાં ફેલાવી.દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેટ સંઘ એક પ્રમુખ સામરિક અને રાજનીતિક શક્તિ બનીને ઉભર્યો.સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે આની વર્ષો સુધી પ્રતિસ્પર્ધા ચાલી જેમાં સામાજિક, આર્થિક, રાજનૈતિક અને તકનીકી ક્ષેત્રોમાં એક બીજાથી આગળ નીકળવાની હોડ હતી. ૧૯૮૦ના દશકથી આ સંઘ આર્થિકરૂપે નબળું થતો ગયો અને આખરે ૧૯૯૧માં એનું વિઘટન થયું જેના ફળસ્વરૂપ રશિયા સોવિયેટ સંઘનો સૌથી મોટો દેશ બન્યો.
રશિયાનો ઇતિહાસ પૂર્વીસ્લાવોથી સમય થી શુરુ થાય છે. ત્રીજી થી આઠમી સદી સુધી સ્લાવ સામ્રાજ્ય પોતાના ચરમ પર હતું. કીવન રૂસોં એ ૧૦મી સદીમાં ઈસાઈ ધર્મનો સ્વીકાર કરી લીધો. તેરમી સદીમાંમંગોલોં ના આક્રમણ ને કારણે કિવિ રુસોનું સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઈ ગયો. ફરી ઝારોનું શાસન આવ્યું. તેની પછી રશિયન સામ્રાજ્ય નો વિકાસ હુઆ.
સન્ ૧૯૧૭માં અહીં બોલ્શેવિક ક્રાંતિ થઈ જેને કારણે સામ્યવાદી શાસન સ્થાપિત થયું. ૧૯૯૧માં સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું.
આટલા મોટા દેશ હોવાને કારણે રશિયા વિભાગોના પણ ઘણાં પ્રકાર છે. રશિયામાં ગણરાજ્ય, સ્વાયત્ત પ્રદેશ, કેન્દ્રીય નગર અને સ્વાયત્ત જિલ્લા જેવા ઘટક વિભાગ છે. જો તેમને સંયુક્ત રૂપથી પ્રદેશ કહે તો રશિયા ના ૮૩ પ્રદેશ છે — ૪૬ પ્રાન્ત, ૨૧ ગણરાજ્ય (આંશિક રૂપ થી સ્વાયત્ત), ૮ સ્વાયત્ત રિયાસત, ૪ સ્વાયત્ત જિલ્લા, ૧ સ્વાયત્ત પ્રાન્ત અને ૨ કેન્દ્રશાસિત નગર —માસ્કો અનેસેંટ પીટર્સબર્ગ.