મોનૅકો (/ˈmɒnəkoʊ/ (listen);French pronunciation: [mɔnako]), જે અધિકૃત રીતેપ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French:Principauté de Monaco;Ligurian:Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જેયુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાંફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[૧૧] જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે.[૧૨] મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.
↑"The Global Religious Landscape"(PDF). Pewforum.org.મૂળ(PDF) માંથી 25 January 2017 પર સંગ્રહિત. મેળવેલ2 October 2015.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"Monaco en Chiffres"(PDF). મૂળમાંથી અહીં સંગ્રહિત 15 November 2009. મેળવેલ15 November 2009.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)CS1 maint: bot: original URL status unknown (link), Principauté de Monaco. Retrieved 7 June 2010.
↑"Recensement de la Population 2016"(PDF) (ફ્રેન્ચમાં). Institut Monégasque de la Statistique et des Études Économiques (IMSEE). February 2018. મૂળસંગ્રહિત(PDF) માંથી 24 February 2020 પર સંગ્રહિત. મેળવેલ10 February 2020.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑૭.૦૭.૧"EUROPE :: MONACO".CIA.gov. Central Intelligence Agency. મૂળસંગ્રહિત માંથી 30 December 2021 પર સંગ્રહિત. મેળવેલ4 February 2020.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"GDP (current US$) - Monaco".data.worldbank.org. World Bank. મૂળસંગ્રહિત માંથી 14 March 2019 પર સંગ્રહિત. મેળવેલ25 January 2022.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
↑"Population, total". World Bank. મૂળસંગ્રહિત માંથી 20 February 2021 પર સંગ્રહિત. મેળવેલ18 September 2019.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)