Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

માલ્ટા

વિકિપીડિયામાંથી
માલ્ટા ગણરાજ્ય

Repubblika ta' Malta
માલ્ટાનો ધ્વજ
ધ્વજ
માલ્ટા નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: L-Innu Malti
("માલ્ટાई राष्ट्रगान")
માલ્ટા ની સ્થિતી (ઘેરો લીલો)   યુરોપીય મહાદ્વીપ  યુરોપીય સંઘ (આછો લીલો) માં
માલ્ટા ની સ્થિતી (ઘેરો લીલો)
યુરોપીય મહાદ્વીપ
યુરોપીય સંઘ (આછો લીલો) માં
રાજધાનીવલેત્તા (વસ્તુત)
સૌથી મોટું શહેરબિરકિરકારા
અધિકૃત ભાષાઓમાલ્ટાઈ,અંગ્રેજી
વંશીય જૂથો
માલ્ટાઈ ૯૫.૩%,બ્રિટિશ ૧.૬%,અન્ય ૩.૧%[]
ધર્મ
રોમન કેથોલિક
લોકોની ઓળખમાલ્ટાई
સરકારસંસદીય ગણતંત્ર
સ્વતંત્રતા 
વિસ્તાર
 કુલ
[convert: invalid number](૨૦૦)
 જળ (%)
૦.૦૦૧
વસ્તી
 ૨૦૦૮ અંદાજીત
૪૧૩,૬૦૯(૧૭૪મો)
 ૨૦૦૫ વસ્તી ગણતરી
૪૦૪,૯૬૨
 ગીચતા
[convert: invalid number](૬ઠ્ઠો)
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
 કુલ
$૯.૮૦૬ કરોડ[]
 Per capita
$૨૩,૭૬૦[]
GDP (nominal)૨૦૦૮ અંદાજીત
 કુલ
$૮.૩૩૮ કરોડ[]
 Per capita
$૨૦,૨૦૨[]
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)Increase૦.૮૯૪
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૬મો
ચલણયુરો () (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
 ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
વાહન દિશાડાબી તરફ
ટેલિફોન કોડ૩૫૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mt
Total population includes foreign residents. Maltese residents population estimate at end ૨૦૦૪ was ૩૮૯,૭૬૯. All official population data provided by the NSO.[]
Before ૨૦૦૮:Maltese lira
Also.eu, shared with otherEuropean Union member states.

માલ્ટા (en:Malta, માલ્ટીશ :Repubblika ta' Malta (માલ્ટાનું ગણરાજ્ય))યુરોપિય મહાદ્વીપમાં સ્થિત એક વિકસિત દેશ છે. એક દ્વીપ દેશ છે. આની રાજધાની વેલેટા ખાતે આવેલી છે. આ દેશની મુખ્ય અને રાજભાષાઓમાલ્ટાઈ ભાષા અનેઅંગ્રેજી છે. આ દેશનો મુખ્ય ટાપુ માલ્ટા છે. તેમ જ બીજા એનાથી નાના ગોઝો અને કોમ્યુનો ટાપુઓ વડે આ નાનકડો દેશ બનેલો છે. આ સાથે અન્ય બે ટાપુઓ કોમિનોટ્ટો અને ફીલફીલા છે, પણ આ ખડકાળ ટાપુઓ પર માનવ વસ્તી નથી. ભૂમધ્ય સમુદ્રમાં યુરોપના સીસીલી ટાપુ અને આફ્રિકા ખંડમાં આવેલા ટ્યુનિશિયાની વચ્ચે આ ટાપુઓ આવેલા છે. જિબ્રાલ્ટર અને સુએઝ કેનાલ વચ્ચેના દરિયાઈ માર્ગની વચ્ચે અને બે ખંડ વચ્ચે આવેલ માલ્ટા દેશ નાનો હોવા છતાં વિશિષ્ટ લશ્કરી મહત્વ ધરાવે છે. અહીં બીજા વિશ્વયુદ્ધમાં ઈટાલી અને જર્મની તરફથી વારંવાર હુમલાઓ થયા હતા. અહીંની પ્રજા સુઘડ જીવનશૈલીવાળી છે. અહીં પથ્થરયુગનાં મંદિરોની જાળવણી કરવામાં આવી છે. નવપાષાણયુગ(નિયોલિથિક) અને કાંસાયુગ (બ્રોન્ઝયુગ)ના માનવ અવશેષો, કુદરતી બંદર, ભવ્ય દેવળો, બગીચાઓ, બારે મહિના તડકો, સુંદર અખાતો ધરાવતો દરિયો માણવા પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Populstat.info".મૂળ માંથી 2009-06-25 પર સંગ્રહિત. મેળવેલ2009-10-04.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
  2. 1234"Malta". International Monetary Fund. મેળવેલ ૨૦૦૯-૦૪-૨૨.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
  3. "આર્કાઇવ ક .પિ".મૂળ માંથી 2016-03-06 પર સંગ્રહિત. મેળવેલ2021-08-10.{{cite web}}:Check date values in:|access-date= and|archive-date= (મદદ)
સાર્વભૌમ દેશો
આલ્બેનિયાએન્ડોરાઆર્મેનિયાઓસ્ટ્રિયાઅઝેરબીજાનબેલારુસબેલ્જિયમબોસ્નિયા અને હર્ઝેગોવિનાબલ્ગેરિયાક્રોએશિયાસાયપ્રસઝેક ગણરાજ્યડેન્માર્કઈસ્ટોનિયાફીનલેંડફ્રાન્સજ્યોર્જીયાજર્મનીગ્રીસહંગેરીઆઈસલેંડઆયરલેંડઈટલીકઝાકિસ્તાનલાટવિયાલીચેસ્ટેઈનલિથુઆનિયાલક્ઝેમ્બર્ગમેસેડોનિયામાલ્ટામોલ્દોવામોનૅકોનેધરલેન્ડનોર્વેપોલેંડપોર્ટુગલરોમાનિયારશિયાસાન મૅરિનોમોન્ટેનીગ્રોસ્લોવાકિયાસ્લોવેનિયાસ્પેનસ્વિડનસ્વિત્ઝરલેન્ડતુર્કીયુક્રેનયુનાઇટેડ કિંગડમવેટિકન સિટી
ડેનમાર્ક
યુનાઇટેડ કિંગડમ
આંતરિક સાર્વભૌમત્વ વાળા
વિશિષ્ટ વિસ્તારો
ફીનલેંડ
નોર્વે
યુનાઇટેડ કિંગડમ
  • ઉત્તરીય આયરલેંડ
    • બ્રિટીશ-આઈરીશ કરાર (ગૂડ ફ્રાઈડે કરાર) મુજબનાં યુનાઇટેડ કિંગડમનાં દેશો
  • યુરોપની નજીકનાંસમુદ્રી ટાપુઓ, જે યુરોપ ખંડનાં ક્ષેત્રમાં છે પણ તેની ખંડીય છાજલી સાથે જોડાયેલાં નથી.
  • યુરોપની પરંપરાગત ભૌગોલિક સરહદોની બહારના કેટલાક દેશો જે સામાન્ય રીતે વંશીય કડીઓને કારણે ખંડ સાથે સંકળાયેલા છે.
Stub iconઆ નાનો લેખ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=માલ્ટા&oldid=843390" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp