Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

માછલી

વિકિપીડિયામાંથી

માછલીપાણીમાં રહેતુંં પ્રાણી છે, જે નાના ખાબોચિયાથી લઈને મોટા મહાસાગરોમાં જોવા મળે છે, તે નાની ટાંકણીના આકારથી લઈને મોટા જહાજો સુધીના કદ અને આકારોમાં મળી આવે છે અત્યાર સુધીમાં દુનિયામાં માછલીની લગભગ ૩૧,૫૦૦ જેટલી જાતો શોધાઈ ચૂકી છે. દુનિયાના અન્ય કોઈ સજીવ કરતાંં તેની પ્રજાતિ સૌથી વધુ છે, દુનિયાની મોટા ભાગની માછલીઓ "ઠંડા લોહીવાળા પ્રાણીઓ" માં સમાવેશ પામે છે.

માછલીની જાતો

[ફેરફાર કરો]
Stub iconઆ અત્યંત નાનો લેખ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=માછલી&oldid=671350" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp