Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

દેશ

વિકિપીડિયામાંથી
૨૦૧૯ પ્રમાણે યુનાઇટેડ નેશન્શની માન્યતા પામેલા દેશો દર્શાવતો નકશો. કેટલાક વિવાદિત ક્ષેત્રો દર્શાવેલ નથી.

દેશ (અંગ્રેજી: Country) એભૂગોળ વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે.

વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહનેતાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહનેજિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહનેરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહનેદેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.

Stub iconઆ નાનો લેખ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=દેશ&oldid=834199" થી મેળવેલ
શ્રેણી:
છુપી શ્રેણી:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp