Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

જૂન ૨૭

વિકિપીડિયામાંથી

૨૭ જૂનનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૯૮ – જોશુઆ સ્લોકમ દ્વારા વિશ્વની પ્રથમ એકલ પરિક્રમા બ્રિયાર ટાપુ, નોવા સ્કોટિયાથી પૂર્ણ કરવામાં આવી.
  • ૧૯૫૪ –મોસ્કો (Moscow) નજીક, 'ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમપરમાણુ ઉર્જા મથક (Nuclear power station) ખુલ્લું મુકાયું.
  • ૧૯૬૭ – 'એનફિલ્ડ'લંડનમાં, વિશ્વનું પ્રથમએટીએમ (ATM) શરૂ કરાયું.
  • ૧૯૭૭ – 'રિપબ્લીક ઓફ જિબુતી'ફ્રાન્સથી આઝાદી મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
  • ૨૦૧૩ –નાસાએસૂર્યનું નિરીક્ષણ કરવા માટેઇન્ટરફેસ રિજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (એક્સપ્લોરર–૯૪) નામનો સૌર નિરીક્ષણઉપગ્રહ તરતો મૂક્યો.

જન્મ

[ફેરફાર કરો]

અવસાન

[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પરJune 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.

જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જુલાઇ
ઓગસ્ટ
સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ડિસેમ્બર
સંબંધિત તારીખો
"https://gu.wikipedia.org/w/index.php?title=જૂન_૨૭&oldid=836460" થી મેળવેલ
શ્રેણી:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp