Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

જૂન ૧૪

વિકિપીડિયામાંથી

૧૪ જૂનનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૭૭૭ –યુ.એસ. કોંગ્રેસ દ્વારા 'તારા અને પટ્ટીઓ' વાળો ધ્વજ, અમેરિકન રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવાયો.
  • ૧૮૭૨ –કેનેડામાં ટ્રેડ યુનિયનોને કાયદેસર કરવામાં આવ્યા.
  • ૧૯૦૭ –નોર્વે (Norway)માં મહિલાઓને મતાધિકાર અપાયો.
  • ૧૯૩૮ – 'એક્શન કોમિક્સ' દ્વારા, સુપરમેન (Superman) ચિત્રકથા પ્રકાશિત કરાઇ.
  • ૧૯૫૧ – કોમ્પ્યુટર યુનિવાક ૧ (UNIVAC I),યુ.એસ. જનગણના બ્યુરોને સોંપાયું.
  • ૧૯૬૨ – 'યુરોપિયન અવકાશ સંશોધન સંગઠન'ની સ્થાપના કરાઇ, જે પછીથી યુરોપિયન અવકાશ સંસ્થા (European Space Agency) તરીકે ઓળખાઇ.
  • ૧૯૬૭ – અવકાશયાન મરિનર ૫ (Mariner 5)શુક્ર તરફ પ્રક્ષેપિત કરાયું.

જન્મ

[ફેરફાર કરો]

અવસાન

[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જુલાઇ
ઓગસ્ટ
સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ડિસેમ્બર
સંબંધિત તારીખો
"https://gu.wikipedia.org/w/index.php?title=જૂન_૧૪&oldid=822793" થી મેળવેલ
શ્રેણી:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp