Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

ઓગસ્ટ ૪

વિકિપીડિયામાંથી

૪ ઓગસ્ટનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૨૧ –ધ સેટરડે ઇવનિંગ પોસ્ટ સાપ્તાહિક અખબાર તરીકે પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવ્યું.
  • ૧૯૫૪ –પાકિસ્તાન સરકારે, 'હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ,કોમી તરાનાને પાકિસ્તાનનારાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.
  • ૧૯૫૬ – ભારતમાં નિર્મિત એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર "અપ્સરા" કાર્યરત થયું.
  • ૨૦૦૭ – નાસાના ફિનિક્સ અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
  • ૨૦૧૨ – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીકેશુભાઈ પટેલેગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી.

જન્મ

[ફેરફાર કરો]

અવસાન

[ફેરફાર કરો]
  • ૨૦૧૯ –કાંતિ ભટ્ટ, ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક (જ. ૧૯૩૧)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પરAugust 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.

જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જુલાઇ
ઓગસ્ટ
સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ડિસેમ્બર
સંબંધિત તારીખો
"https://gu.wikipedia.org/w/index.php?title=ઓગસ્ટ_૪&oldid=850472" થી મેળવેલ
શ્રેણી:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp