Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

એશિયા

વિકિપીડિયામાંથી
પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનું સ્થાન
સેટેલાઈટ દ્વારા લેવાયેલ એશિયાની છબી

એશિયાયુરેશિયાખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથીયુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે.ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથાઆફ્રિકાનેસુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ,કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા,કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

એશિયાના દેશો

[ફેરફાર કરો]

દક્ષિણપૂર્વ એશિયા

[ફેરફાર કરો]

દક્ષિણ એશિયા

[ફેરફાર કરો]

મધ્ય પૂર્વ

[ફેરફાર કરો]

પેસેફિક

[ફેરફાર કરો]
વિકિમીડિયા કૉમન્સ પરcategory:Asia વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
Stub iconઆ લેખભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=એશિયા&oldid=865453" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2025 Movatter.jp