Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

એપ્રિલ ૭

વિકિપીડિયામાંથી

૭ એપ્રિલનો દિવસગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૭મો(લિપ વર્ષ દરમ્યાન ૯૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
  • ૧૯૦૬ – નેપલ્સમાં 'માઉન્ટ વિસુવિયસ'જવાળામુખી ફાટી નિકળ્યો.
  • ૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
  • ૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
  • ૨૦૦૧ – "માર્સ ઓડિસી"(Mars Odyssey) નામકમંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
  • ૨૦૦૩ –અમેરિકન સૈન્યેબગદાદ કબ્જે કર્યું.

જન્મ

[ફેરફાર કરો]

અવસાન

[ફેરફાર કરો]
  • ૧૯૪૨ -આનંદશંકર ધ્રુવ, ગુજરાતી વિદ્વાન અને લેખક (જ. ૧૮૬૯)
  • ૧૯૪૭ - હેન્રિ ફોર્ડ,અમેરિકન ઓટોમોબાઇલ નિર્માતા અને ઉદ્યોગપતિ. (જ. ૧૮૬૩)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

જાન્યુઆરી
ફેબ્રુઆરી
માર્ચ
એપ્રિલ
મે
જૂન
જુલાઇ
ઓગસ્ટ
સપ્ટેમ્બર
ઓક્ટોબર
નવેમ્બર
ડિસેમ્બર
સંબંધિત તારીખો
"https://gu.wikipedia.org/w/index.php?title=એપ્રિલ_૭&oldid=850575" થી મેળવેલ
શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp