Movatterモバイル変換


[0]ホーム

URL:


લખાણ પર જાઓ
વિકિપીડિયા
શોધો

અરુબા

વિકિપીડિયામાંથી
અરુબા

અરુબાનો ધ્વજ
ધ્વજ
અરુબા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "One Happy Island"
એક ખુશ દ્વિપ
રાષ્ટ્રગીત: "Aruba Dushi Tera"
અરુબા, મધુર ભુમી
 અરુબા નું સ્થાન  (લાલ વર્તુળ કરેલું)in કેરિબિયન  (પીળો)
 અરુબા નું સ્થાન  (લાલ વર્તુળ કરેલું)

in કેરિબિયન  (પીળો)

રાજધાનીઓરેન્જેસ્ટેડ
12°31′07″N70°02′09″W /12.51861°N 70.03583°W /12.51861; -70.03583
અધિકૃત ભાષાઓ
  • ડચ
  • પાપિઆમેન્ટો[]
વંશીય જૂથો
  • 82.1% ડચ
  • 6.6% કોલંબિયન
  • 5.5% અન્ય
  • 2.2% વેનેઝુએલન
  • 2.2% ડોમિનિકન
  • 1.2% હૈતિયન
  • 0.1% અવર્ગીત
ધર્મ
ખ્રિસ્તી
લોકોની ઓળખઅરુબિયન
સાર્વભૌમ રાષ્ટ્રડચ સામ્રાજ્ય
સરકારબંધારણીય રાજાશાહી અંતર્ગત એકાત્મક સંસદીય પ્રજાતંત્ર
 રાજા
વિલીયમ-એલેક્ઝેન્ડર
 ગવર્નર
અલ્ફોન્સો બોઅૅખૌડ્ટ
 પ્રધાનમંત્રી
ઈવેલ્યન વેવર-ક્રોઅૅસ
સંસદઅરુબા ભુસંપતિ
સ્વાયત શાસનડચ સામ્રાજ્ય હેઠળ
 તારિખ
જાન્યુઆરી ૧, ૧૯૮૬
વિસ્તાર
 કુલ
178.91 km2 (69.08 sq mi)
 જળ (%)
નગણ્ય
વસ્તી
 ૨૦૧૬ અંદાજીત
૧૦૪,૮૨૨[](૧૯૭મું)
 ગીચતા
612/km2 (1,585.1/sq mi)(૨૨મું)
GDP (PPP)૨૦૧૧ અંદાજીત
 કુલ
$૨૬.૧૬ અબજ[](૧૯૦મું)
 Per capita
$૨૫,૩૦૦(૪૭મું)
GDP (nominal)૨૦૧૩[] અંદાજીત
 કુલ
$૨.૯૯૧ અબજ(૧૬૨મું)
 Per capita
$૨૮,૯૨૩(૩૨મું)
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૩)0.908
very high
ચલણઅરુબન ફ્લોરિન (AWG)
સમય વિસ્તારUTC-૪ (એટલાન્ટિક પ્રમાણ સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+૨૯૭
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).aw

અરુબા એ દક્ષિણકેરિબિયન સમુદ્રમાં એક ટાપુ અનેનેધરલેન્ડ્સના રાજ્યનો એક ઘટક દેશ છે, અરુબા એક ટાપુ રાષ્ટ્ર છે. અરુબાની રાજધાની ઓરેન્જેસ્ટેડ છે, લગભગ ૧૭૮ વર્ગ કિમીમાં ફેલાયેલું અરુબા ૧ લાખથી વધુની વસ્તી ધરાવે છે.[]

મોટાભાગના કેરેબિયન ટાપુઓથી વિપરીત, અરુબામાં શુષ્ક આબોહવા અને કેક્ટસ-સ્ટ્રેન્ડેડ લેન્ડસ્કેપ છે. આ આબોહવાએ અરુબાના પ્રવાસનને મદદ કરી છે કારણ કે પ્રવાસીઓ અરુબામાં ગરમ, ઉજાસી હવામાનની વિશ્વસનીય અપેક્ષા રાખી શકે છે. અા દેશ હરિકેન એલીની બહાર આવેલો છે.

વ્યુત્પતિશાસ્ત્ર

[ફેરફાર કરો]

અરુબા નામની ઉત્પતિ સ્થાનિક ભાષાના શબ્દોઓરા અનેઔબૌ માંથી થયેલી છે. જેનો અર્થછીપ ટાપુ થાય છે. જો કે, કેટલાકના મતેઅરુબા નામ સ્પેનિશ ભાષાના શબ્દોઓરો હુબાનો બનેલો છે જેનો ભાષાકીય અર્થત્યાં સોનું છે એવો થાય છે.[]

શિક્ષણ

[ફેરફાર કરો]

અરુબાની શિક્ષણપદ્ધ, ડચ શિક્ષણપદ્ધતિ આધારીત છે. અરુબા સરકાર જાહેર રાષ્ટ્રીય શિક્ષણનું નિયમન કરે છે.[] અરુબામાં મોટાભાગની જાહેર શાળાઓ છે, ત્યાં ખાનગી શાળાઓ પણ છે, જેમાંઇન્ટરનેશનલ સ્કુલ ઓફ અરુબા અનેશેક્કેલ કૉલેજ સૌથી મહત્વની છે.[][] ત્યાં બે તબીબી શાળાઓ છે,ઔરિયસ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન અનેઝેવિયર યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન, તેમજ અરુબાને પોતાનું રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય,અરુબા યુનિવર્સિટી પણ છે.[૧૦][૧૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Migge, Bettina; Léglise, Isabelle; Bartens, Angela (2010).Creoles in Education: An Appraisal of Current Programs and Projects. Amsterdam: John Benjamins Publishing Company. p. 268.ISBN 978-90-272-5258-6.
  2. "World Population Prospects: The 2017 Revision".ESA.UN.org (custom data acquired via website).United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ10 September 2017.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
  3. Arubaસંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૪ ના રોજવેબેક મશિન,The World Factbook.
  4. An update of the estimation of Aruba’s Gross Domestic Product (GDP) for 2011, 2012 and 2013. Central Bank of Aruba
  5. "Aruba". મેળવેલ10 August 2014.{{cite web}}:Check date values in:|access-date= (મદદ);Unknown parameter|encyclopedia= ignored (મદદ)
  6. "History".Visitaruba.com. મેળવેલ23 March 2018.{{cite web}}:Check date values in:|access-date= (મદદ);Cite has empty unknown parameter:|dead-url= (મદદ)
  7. "Bogaerts: USA TODAY Sports' Minor League Player of Year". Usatoday.com. 3 September 2013. મેળવેલ15 July 2014.{{cite web}}:Check date values in:|access-date= and|date= (મદદ)
  8. "Hands for Ziti: Teacher & Students from International School of Aruba Team Up to 3D Print e-NABLE Prosthetics | 3DPrint.com | The Voice of 3D Printing / Additive Manufacturing".3dprint.com (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ2018-09-15.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
  9. "Schakel College in Tilburg • Tilburgers.nl - Nieuws uit Tilburg".Tilburgers.nl - Nieuws uit Tilburg (ડચમાં). મેળવેલ2018-09-15.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
  10. "Aureus University School of Medicine".Aureusuniversity.com. મેળવેલ25 August 2017.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
  11. "Caribbean Medical School - Xavier University".Caribbean Medical School - Xavier University. મેળવેલ25 August 2017.{{cite web}}:Check date values in:|access-date= (મદદ)
Stub iconઆ નાનો લેખ છે. તમે તેનેવિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
"https://gu.wikipedia.org/w/index.php?title=અરુબા&oldid=806852" થી મેળવેલ
શ્રેણીઓ:
છુપી શ્રેણીઓ:

[8]ページ先頭

©2009-2026 Movatter.jp